કચ્છ જીલ્લામાં (કોવિડ-19) અંતર્ગત ભરતી...
પોસ્ટ : સ્ટાફ નર્સ
જગ્યા : 50
લાયકાત : B.Sc. નર્સિંગ અથવા G.N.M.
ઉંમર : 21 થી 40 વર્ષ
પગાર : Rs. 13,000/-
- ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
- ઇન્ટરવ્યુ તા. : ઓફિસ વર્કના તમામ દિવસો
- સ્થળ : રૂમ નંબર-213, DPMU કચેરી, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, કચ્છ-ભુજ
જાહેરાત તા. : 14/04/2021