વડોદરા જિલ્લાના 4 આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે ભરતી...
પોસ્ટ : યોગ ઇન્સટ્રકટર (પાર્ટટાઇમ)
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
ઇન્ટરવ્યુ તા. : 16/04/2021
સમય : 11 થી 2 વાગ્યા સુધી...
સ્થળ :
જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી,
આયુર્વેદ શાખા, રાજમહેલ રોડ,
જિલ્લા પંચાયત, વડોદરા.