JMC (જામનગર મ્યુન્સિપાલ કોર્પોરેશન) દ્વારા ભરતી...
પોસ્ટ : ફાયરમેન ક્મ ડ્રાઈવર
લાયકાત : 12 + ફાયરમેન / ડ્રાઈવર કમ પંપ ઓપરેટરનો 6 મહિનાનો કોર્ષ
ઉંમર : 33 વર્ષથી વધુ નહીં
પગાર : Rs. 19,950/-
ચલણ
- જનરલ /OBC /EWS : Rs.200/-
- એસસી /એસટી /એક્સ સર્વિસમેન માટે : Rs.100/-
>> ફોર્મ શરૂ થવાની તા. : 03/04/2021 (13.00 કલાકથી)
>> છેલ્લી તા. : 18/04/2021 (23.59 સુધી.)
ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
જરૂરી ડૉક્યુમેન્ટ
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- LC
- લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d