વેસ્ટર્ન રેલ્વે વડોદરા દ્વારા ભરતી.... 


પોસ્ટ : મેડિકલ પ્રેકટિશનર્સ 

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 

ઇન્ટરવ્યુ તા. : 05/05/2021 (બુધવાર) 

સમય : સવારના 9.30 થી 

સ્થળ: કોન્ફરન્સ હૉલ, ડિવિઝનલ રેલ્વે મેનેજર ઓફિસ, પ્રતાપનગર, વડોદરા.