બાયડ સંચાલિત સારસ્વત ઉચ્ચતર બુનિયાદી વિદ્યાલય બાયડ દ્વારા ભરતી... 


પોસ્ટ : શિક્ષક 

માધ્યમ : ગુજરાતી 

લાયકાત : B.Sc., B.Ed. / B.A. B.Ed. 

પગાર : Rs.31,340/-

  • છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં 
  • જાહેરાત તા. : 09/04/2021 
અરજી પ્રોસેસ : ઓફલાઇન 

સ્થળ : મેનેજિંગ ટ્રસ્ટી / આચાર્યશ્રી સારસ્વત ઉચ્ચતર બુનિયાદી વિદ્યાલય, 
બાયડ, બસ સ્ટેશન પાછળ, 
મુ.પો.તા. બાયડપિન કોડ : 383325 જી.અરવલ્લી