જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા ટી.આઇ. પ્રોજેકટ માટે ભરતી.... 

પોસ્ટ 

  • પ્રોગ્રામ મેનેજર 
  • કાઉન્સેલર 
  • M and E કમ એકાઉન્ટન્ટ 
  • આઉટ રીચ વર્કર 

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 

ઇન્ટરવ્યુ તા. : 26/04/2021 

સમય : 10.30 થી 1.00  

સ્થળ :  જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, 3જો માળ, પ્લોટ નંબર : 250, હોટેલ ગ્રીન પેલેસ સામે, ઝવેરી બજાર ગાંધીધામ કચ્છ