MGG જનરલ હોસ્પિટલ નવસારી દ્વારા ભરતી.... 


પોસ્ટ : એકાઉન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ 

પગાર : Rs.13,000/-

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 

ઇન્ટરવ્યુ તા. : 06/05/2021 

સમય : સવારે 11.00 કલાકે 

સ્થળ : મુખ્ય જિલ્લા તબીબ અધિકારી સહ સિવિલ સર્જનશ્રીની ઓફિસ, સ્ટેશન રોડ, નવસારી...