GMERS મેડિકલ કોલેજ હોસ્પિટલ વલસાડ દ્વારા ભરતી... 


પોસ્ટ 

  • તજજ્ઞ 
  • તબીબ અધિકારી 
  • તબીબ અધિકારી ડેન્ટલ 
  • તબીબ અધિકારી  આયુષ 
  • સ્ટાફ નર્સ 
  • જુનિયર ફાર્માસિસ્ટ 
  • લેબોરેટરીએ ટેક્નિશિયન 
  • એક્સ રે ટેક્નિશિયન 
  • ECG ટેક્નિશિયન 
  • સફાઈ કર્મચારી
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 

ઇન્ટરવ્યુ તા. : 27/04/2021 થી જરૂર પડે ત્યાં સુધી દરરોજ 

સમય : કચેરી સમય દરમિયાન 

સ્થળ : પહેલો માળ, GMERS મેડિકલ કોલેજ હોસ્પિટલ (હોસ્પિટલ કમિટી રૂમ) નનકવાડ તા.જી. વલસાડ