ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ મોરબી દ્વારા ભરતી... 


પોસ્ટ 

  • સ્પેશિયાલિસ્ટ ફિઝિશિયન 
  • એનેસ્થેટિસ્ટ 
  • મેડિકલ ઓફિસર 
  • સ્ટાફ નર્સ 

ઇન્ટરવ્યુ માટે : જાહેરાત પ્રસિધ્ધ થયા બાદ દર અઠવાડિયે સોમ થી શુક્ર સવારે 10 થી 11 (જાહેર રાજા સિવાય) રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે...

સ્થળ : રૂમ નંબર : 305, ત્રીજો માળ , અધિકારીશ્રીની કચેરી, જનરલ હોસ્પિટલ મોરબી..