SEB (સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ) દ્વારા પરીક્ષા રદ (પોસ્ટપોન્ડ)... 


>>>  COVID-19 મહામારીની વર્તમાન સ્થિતિને ધ્યાને લેતાં તા.૧૮-૦૪-૨૦૨૧ના રોજ યોજાનાર મોડલ સ્કૂલ પ્રવેશ પરીક્ષા-૨૦૨૧ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવેલ છે. સદર પરીક્ષાની નવી તારીખ સૂચના મળ્યેથી જાહેર કરવામાં આવશે જેની નોંધ લેશો. રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ નિયમિતપણે જોતાં રહેવા વિનંતી.

પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા-૨૦૨૦ હાલ પુરતી મોકૂફ રાખવા અંગેનો પરિપત્ર વેબસાઈટ પર મૂકવા બાબત.


વધુ માહિતી માટે : અહી ક્લિક કરો