ગુજરાત રોજગાર વિનિમયમાં રજીસ્ટ્રેશન.... 

(Gujarat Employment Exchange)

ગુજરાત રોજગાર વિનિમયમાં રજીસ્ટ્રેશ કરવાથી સરકારી કે પ્રાઈવેટ ભરતીની માહિતી તમારા ઈમેઈલ અથવા તમારા સરનામા પર તમને ભરતીની તમામ માહિતી ઘરે જ મળી રહે છે...
જરૂરી ડૉક્યુમેન્ટ 
  • ફોટો 
  • આધાર કાર્ડ 
  • તમામ માર્કશીટ (જે લાયકાત હોય તે તમામ માર્કશીટ

રજીસ્ટ્રેશન માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો. 

https://employment.gujarat.gov.in/