કરમસદ નગરપાલિકા દ્વારા સફાઈ કામદાર માટે ભરતી... 


પોસ્ટ : સફાઈ કામદાર (સ્વીપર)

ઉંમર : 18 થી 33 વર્ષ 

કુલ જગ્યા :17

પગાર : Rs.14,800/- (Starting Salary)

લાયકાત : લખી વાંચી શકે તેવા ઉમેદવાર 

છેલ્લી તા. : જાહેરાતના 30 દિવસમાં 

જાહેરાત તા. : 26/04/2021 

>> જાહેરાત <<
👇👇👇


આ ભરતી માટે ફોર્મ ભરતા પહેલા સંપૂર્ણ જાહેરાત વાંચી લેવી... 

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન