GSERC ગ્રાન્ટેડ ઉચ્ચતર શિક્ષક ભરતી માટે સૂચના.... 


પોસ્ટ : ઉચ્ચતર માધ્યમિક શિક્ષક (ગ્રાન્ટેડ સ્કૂલ)

>>> અનામત કેટેગરીના સંબંધિત ઉમેદવારો તા.12/4/21 થી તા.15/4/21 ના રોજ બપોરે 12 કલાક સુધી શાળા પસંદગી આપી શકશે... 

શાળા પસંદગી આપવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો

http://hgr.gserc.in/Candidate/HGRLogin?data=xyPwpbqQ9F/QToIiO2vrUg==

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

****************


ગ્રાન્ટેડ ઉચ્ચતરની જનરલ કેટેગરી ની જગ્યાઓ સામે પસંદગી પામેલ અને ભરતીમાંથી બાકાત થયેલ ઉમેદવારો ની યાદી જાહેર કરેલ છે .અનામત કેટેગરીની જગ્યાઓ સામે શાળા પસંદગી ની વિગત તા.12/4/21 ના રોજ જાહેર કરવામાં આવશે... 

General Categories Vacancies (List A) : અહી ક્લિક કરો
Out Candidates Due to Limited/No School Choice (List B) : અહી ક્લિક કરો

******

ગ્રાન્ટેડ ઉચ્ચતરની જનરલ કેટેગરી ની જગ્યાઓ સામે પસંદગી પામેલ ઉમેદવારોના ટાટ નંબર અને અનામત કેટેગરીની જગ્યાઓ સામે શાળા પસંદગી ની સૂચનાઓ તા.8/4/21 ના રોજ 3.00 કલાકે મુકવામાં આવશે

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો