ગીર સોમનાથ જીલ્લામાં કોવિડ કામગીરી માટે ભરતી....
પોસ્ટ
- તજજ્ઞ વર્ગ-1
- તબીબ અધિકારી
- ડેન્ટલ ડોક્ટર
- આયુષ ડોક્ટર
- સ્ટાફ નર્સ
- જુનિયર ફાર્માસિસ્ટ
- લેબોરેટરીએ ટેક્નિશિયન
- એક્સ રે ટેક્નિશિયન
- ECG ટેક્નિશિયન
- વર્ગ-4
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
ઇન્ટરવ્યુ તા. : દર મંગળવારે અને ગુરુવારે
રજીસ્ટ્રેશન સમય : 11 થી 13 કલાક દરમિયાન
સ્થળ : આરોગ્ય શાખા,સી બ્લોક, ભોયતળિયું જિલ્લા પંચાયત ભવન, મુ.ઇણાજ વેરાવળ તાલાલા હાઇવે તા.વેરાવળ જી.ગીર સોમનાથ.