કોવિડ કેર સેન્ટર, કીઓસ્ક સેન્ટર તથા જિલ્લા કંટ્રોલ રૂમ(નર્મદા, રાજપીપળા)  ખાતે ભરતી... 


પોસ્ટ 

  • આયુષ મેડિકલ ઓફિસર 
  • પેરા મેડિકલ સ્ટાફ
  • લેબોરેટરીએ ટેક્નિશિયન 
  • ફાર્માસિસ્ટ 

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 

ઇન્ટરવ્યુ તા. : 26/04/2021 

સમય : 10.30 થી 03.00 

સ્થળ : IDSP કચેરી, રૂમ નંબર-3, ગ્રાઉન્ડ ફ્લોર, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત નર્મદા રાજપીપળા