ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી નવસારી દ્વારા ભરતી... 


પોસ્ટ 

  • એનેસ્થેટિસ્ટ 
  • ફિઝિશિયન વર્ગ-1 
  • મેડિકલ ઓફિસર 
  • સ્ટાફ નર્સ 

ઇન્ટરવ્યુ : જાહેરાત પ્રસિધ્ધ થયાથી દરરોજ (જાહેર રજાના દિવસો સિવાય)

સ્થળ :  ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી, 
3જો માળ, આરોગ્ય શાખા, 
(RCS)જિલ્લા પંચાયત કચેરી, 
નવસારી પિન કોડ-396445 

>> જાહેરાત <<
👇