પેટલાદ નગરપાલિકા દ્વારા સફાઈ કામદાર માટે ભરતી... 


પોસ્ટ : સફાઈ કામદાર (સ્વીપર)

પગાર : Rs. 16,000/- + 

ઉંમર : 18 થી 33 વર્ષ 

કુલ જગ્યા : 8

લાયકાત : લખી વાંચી શકે તેવા ઉમેદવાર 

છેલ્લી તા. : 02/05/2021 

>> જાહેરાત <<
👇👇👇


આ ભરતી માટે ફોર્મ ભરતા પહેલા સંપૂર્ણ જાહેરાત વાંચી લેવી... 

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન 

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો