જિલ્લા હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટર આણંદ દ્વારા ભરતી...
પોસ્ટ
- તજજ્ઞ
- તબીબ અધિકારી
- ડેન્ટલ ડોક્ટર
- આયુષ ડોક્ટર
- સ્ટાફ નર્સ
- જુનિયર ફાર્માસિસ્ટ
- લેબ ટેક્નિશિયન
- ECG ટેક્નિશિયન
- વર્ગ-4
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
ઇન્ટરવ્યુ તા. : 28/04/2021
સમય : 11 થી 5 કલાક સુધી...
સ્થળ : આરોગ્ય શાખા, 3જો માળ, જિલ્લા પંચાયત ભવન, બોરસદ ચોકડી પાસે, આણંદ-388001