ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ ફોર્મ અંગે...
>>> Due to Request made by remaining students & Colleges, Online filling form for Post Matric scholarship of SC/OBC/ST Students for year 2020-21 is open from Date: 08/04/2021 to 25/04/2021
ફોર્મ તા. : 08/04/2021 થી 25/04/2021 સુધી...
>> અગત્યની તારીખો <<
👇
⇒ સ્કૉલરશિપ ફોર્મ ભરવા માટે જરૂરી ડોકયુમેન્ટ
- ફોટો
- ઇ-મેઈલ અને મોબાઈલ નંબર (ઇમેઇલ લૉગિન થાય તેવું અને મોબાઈલ કાયમી અને હાજરમાં હોય તે જ આપવો.)
- ધો.10,11 અને 12 ની માર્કશીટ (જે લાગુ પડે તે)
- (નોંધ : છેલ્લા પ્રયત્નની માર્કશીટ )
- ધો.10 પછી કરેલ તમામ અભ્યાસક્રમની માર્કશીટ અપલોડ કરવાની રહેશે.
- જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
- આવકનો દાખલો
- આધાર કાર્ડ
- બેન્ક પાસબુક
- ફી ભર્યાની પહોંચ (જો ફી માફ હોય તો ફી માફીનું પ્રમાણપત્ર )
- LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)
- બોનોફાઇડ સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)
- શાળા કોલેજનું આઈ કાર્ડ (જો હોય તો)
- હોસ્ટેલ સર્ટિફિકેટ (જો વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા હોય તો)
- બ્રેક એફિડેવિટ સર્ટિ
- (જો વિદ્યાર્થીએ અભ્યાસ દરમિયાન 1 વર્ષ થી વધુ વર્ષનો ગેપ હોય તો સ્ટેમ્પ પેપરમાં નોટરી કરાવેલ બ્રેક એફિડેવિટ સર્ટિ)
અગાઉ ફોર્મ સમયની માહિતી : અહી ક્લિક કરો
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો