આયુષ વેલનેસ સેન્ટર બોલુન્દ્રા તા. મોડાસા દ્વારા ભરતી...
પોસ્ટ : યોગ ઇન્સટ્રક્ટર
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
ઇન્ટરવ્યુ તા. : 15/04/2021 (ગુરુવાર)
સ્થળ : અધ્યક્ષશ્રી, જિલ્લા આયુષ વેલનેસ કમિટી, જી.પંચાયત કચેરી, આયુર્વેદ શાખા, મોડાસા.