રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા આઉટસોર્સિંગ દ્વારા ભરતી...
પોસ્ટ
- MSW
- બાયો મેડિકલ એંજિનિયર
- સ્ટાફ નર્સ
- ક્લાસ-4 અધિકારી
- ઓટી આસિસ્ટન્ટ
- લેબ ટેક્નિશિયન
- ECG ટેક્નિશિયન
- એક્સ-રે ટેક્નિશિયન
રસ ધરાવતા ઉમેદવારોએ પ્રમાણપત્રો સાથે રૂબરૂ હાજર રહેવું..
સમય : સવારે 10 થી 6
સ્થળ : H.R. મેનેજરની ઓફિસ,
રૂમ નંબર-18, બીજા માળે,
OPD બિલ્ડીંગ ,PDU (સિવિલ હોસ્પિટલ), રાજકોટ