પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલ રાજકોટ દ્વારા ભરતી.... 


પોસ્ટ 

  • સ્ટાફ નર્સ (પગાર Rs.30,000/-)
  • ANM નર્સ  (પગાર Rs.28,000/-)

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 

ઇન્ટરવ્યુ તા. : 20/04/2021 થી દરરોજ (જાહેર રાજા સિવાય)

સમય : 10.00 થી 12.00 

સ્થળ : તબીબ અધિકારીશ્રીની કચેરી, PDU હોસ્પિટલ, રાજકોટ