આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત નવસારી દ્વારા ભરતી... 


પોસ્ટ : યોગ ઇન્સટ્રકટર 

લાયકાત : યોગ અંગેનો કોર્સ 

ઉંમર : 18 વર્ષથી ઉપરની વયના ઉમેદવાર 

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 

ઇન્ટરવ્યુ તા. : 15/04/2021 (ગુરુવાર) 11 કલાક થી 

અને ત્યારબાદ મહિનાના દર ગુરુવારે (જગ્યા ભરાય નહીં ત્યાં સુધી.)

સ્થળ : જીલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી, ત્રીજો માળ, જિલ્લા પંચાયત ભવન, નવસારી.