પશ્ચિમ રેલ્વે - રતલામ મંડળ દ્વારા ભરતી... 


પોસ્ટ 

  • CMP (સ્પેશિયાલિસ્ટ) MS સર્જન 
  • CMP (સ્પેશિયાલિસ્ટ) ઓબ્સ્ટ. અને ગાયને, 
  • CMP (સ્પેશિયાલિસ્ટ) DNB /ફેમિલી મેડિસન / MD મેડિસિન 
  • જનરલ ડ્યૂટી મેડિકલ ઓફિસર 

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 
ઇન્ટરવ્યુ તા. : 22/04/2021 
સમય : સવારે 10 કલાકે 
સ્થળ : રેલ્વે મેઇન હોસ્પિટલ, પશ્ચિમ રેલ્વે-દાહોદ