BOB (બેન્ક ઓફ બરોડા) દ્વારા ભરતી....
::: પોસ્ટ :::
- સિનિયર રિલેશનશિપ મેનેજર (407 જગ્યા)
- ઇ-વેલ્થ રિલેશનશિપ મેનેજર (50 જગ્યા)
- ટેરેટરી હેડ (44 જગ્યા)
- ગ્રૂપ હેડ (6 જગ્યા)
- પ્રોડક્ટ હેડ (1 જગ્યા)
- હેડ (ઓપરેશન & ટેકનૉલોજિ) (1 જગ્યા)
- ડિજિટલ સેલ્સ મેનેજર (1 જગ્યા)
- IT ફંક્શન એનાલિસ્ટ મેનેજર (1 જગ્યા)
>> ઉંમર, લાયકાત <<
👇👇
કુલ જગ્યા : 511
>> કેટેગરી પ્રમાણે જગ્યા <<
👇👇
ચલણ
ઓપન / OBC/ EWS માટે : Rs.600/-
SC/ ST/ વિકલાંગ/ સ્ત્રી : Rs.100/-
શરૂ થયાની તા. : 09/04/2021
છેલ્લી તા. : 29/04/2021
જરૂરી ડૉક્યુમેન્ટ
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- LC
- લાયકાત પ્રમાણેની માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
https://easiest.bobinside.com:8443/recruitment-wealthmanagement/