R.N. ઇન્ફોટેક માં Office Assistant  
ગર્લ્સ માટે વહેલા તે પહેલા ના ધોરણે ભરતી...

આ ભરતી ફક્ત ને ફક્ત છોકરીઓ માટે છે.... 

 -: જોબ લોકેશન  :-  

 માયાણી ચોક, મેઇન રોડ, માવડી પ્લોટ, રાજકોટ


તારીખ : 13/04/2021 થી 15/04/2021 સુધી...

પગાર ધોરણ :- Rs.8000/- થી શરૂ... 

લાયકાત :- 10 પાસ + કોમ્પ્યુટર + અગ્રેજી વાંચતાં લખતા આવડવું જરૂરી

અભ્યાસના જરૂરી પુરાવા, આધારકાર્ડ સાથે રૂબરૂ ઇન્ટરવ્યુ માટે જવું.

ઇન્ટરવ્યુ માટે નીચે આપેલ નંબર પર કોલ કરી ટાઇમ મેળવી લેવો...

કોલ કરવા માટે સમય : 10:00 AM to 7:00 PM


Mr. Mohit Sir
Mo. 8238074841    ફોન કરો