SBI (સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા) દ્વારા ભરતી...

પોસ્ટ : સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર
(Advertisement No. CRPD/ SCO / 2021-22/01)

સબ પોસ્ટ 
  1. મેનેજર (રિસ્ક મેનેજમેન્ટ)
  2. મેનેજર (ક્રેડિટ એનાલિસ્ટ)
  3. સિનિયર સ્પેશિયલ એક્સિક્યુટિવ (કોંપ્લીએશન)
  4. સિનિયર સ્પેશિયલ એક્સિક્યુટિવ (સ્ટ્રેટેજી TMG )
  5. સિનિયર સ્પેશિયલ એક્સિક્યુટિવ (ગ્લોબલ ટ્રેડ)
  6. સિનિયર એક્સિક્યુટિવ (રિટેલ સબસિડરિસ)
  7. સિનિયર  એક્સિક્યુટિવ (ફાઇનાન્સ)
  8. સિનિયર  એક્સિક્યુટિવ (માર્કેટિંગ)
>>>  ફોર્મ શરૂ થવાની તા. : 13/04/2021
>>>  છેલ્લી તા. : 03/05/2021

જરૂરી ડૉક્યુમેન્ટ 
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • LC
  • લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID

ભરતી અંગેની નોટિફિકેશન  : અહી ક્લિક કરો

લાયકાત, ઉંમર, જગ્યા જેવી તમામ માહિતી ભરતી અંગેની નોટિફિકેશનમા આપેલ છે... 

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો 

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

સિનિયર એક્યુટિવ (રિટેલ સબસિડરિસ)
https://recruitment.bank.sbi/crpd-sco-2021-22-01A-3posts/apply

સિનિયર સ્પેશિયલ એક્સિક્યુક્સિટિવ (ગ્લોબલ ટ્રેડ)
https://recruitment.bank.sbi/crpd-sco-2021-22-01B-1post/apply

મેનેજર (રિસ્ક મેનેજમેન્ટ), મેનેજર (ક્રેડિટ એનાલિસ્ટ), સિનિયર સ્પેશિયલ એક્સિક્યુટિવ (કોંપ્લીએશન), સિનિયર સ્પેશિયલ એક્સિક્યુટિવ (સ્ટ્રેટેજી TMG )
https://recruitment.bank.sbi/crpd-sco-2021-22-01C-4posts/apply