SBI (સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા) દ્વારા ભરતી...
(જુનિયર એસોશિએટ (કસ્ટમર સપોર્ટ એન્ડ સેલ્સ))
એડ નંબર : ADVERTISEMENT NO. CRPD/CR/2021-22/09
લાયકાત : ગ્રેજ્યુએટ (કોલેજનું છેલ્લું વર્ષ ચાલુ હશે તે ઉમેદવાર પણ આ ફોર્મ ભરી શકશે...)
ઉંમર: 20 થી 28 વર્ષ
ઉમેદવારની ઉંમર : તા. 02/04/1993 થી 01/04/2001 ની વચ્ચેની હોવી જોઈએ...
કેટેગરી પ્રમાણે ઉંમરમાં છૂટછાટ જોવા માટે નોટિફિકેશનમા પેઇઝ નંબર 2 જુઓ...
ચલણ
SC/ST/વિકલાંગ /એક્સ સર્વિસમેન : ચલણ નથી
EWS/ઓપન / OBC : Rs 750/- + બેન્ક ચાર્જ
પગાર : Rs.19,900/- (Starting Salary)
જરૂરી ડૉક્યુમેન્ટ
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- LC
- લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
- ડાબા હાથના અંગૂઠાનું નિશાન
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
- સ્વહસ્તાક્ષર
સ્વહસ્તાક્ષર તરીકે નીચે આપેલ લખાણ સફેદ કોરા કાગળ પર ઉમેદવારે પેનથી લખવાનું રહેશે...
કુલ જગ્યા : 5121
કેટેગરી પ્રમાણે જગ્યા જોવા માટે નોટિફિકેશનમાં પેઇઝ નંબર 1 જુઓ...
::: અગત્યની તારીખો :::
>>> ફોર્મ શરૂ થયાની તા. : 27/04/2021
>>> છેલ્લી (વધારેલ તારીખ) તા. : 20/05/2021
>>> પ્રિલિ પરીક્ષા : જૂન-2021 (અંદાજિત)
>>> મેઇન પરીક્ષા : જુલાઇ-2021 (અંદાજિત)
>>> છેલ્લી (વધારેલ તારીખ) તા. : 20/05/2021
>>> પ્રિલિ પરીક્ષા : જૂન-2021 (અંદાજિત)
>>> મેઇન પરીક્ષા : જુલાઇ-2021 (અંદાજિત)
ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
https://ibpsonline.ibps.in/sbijascapr21/