SMC (સુરત મહાનગરપાલિકા) દ્વારા ભરતી... 


ભરતી અંગેની જાહેરાતમાં થયેલ સુધારા અંગે...
👇👇👇


 

પોસ્ટ 

(૧)મેડીકલ ઓફિસર(એમ.બી.બી.એસ), (91)
લાયકાત : MBBS
પગાર : Rs.60,000/-
 
(૨)સ્ટાફ નર્સ, (20)
લાયકાત : GNM / B.Sc. નર્સિંગ
પગાર : Rs.13,000/-

(૩)વોર્ડબોય, (104)
લાયકાત : 10 પાસ 
પગાર : Rs.10,000/-

(૪)આયા (106)
લાયકાત : 10 પાસ 
પગાર : Rs.10,000/-

(૨) નર્સ, (77)
લાયકાત : ANM 
પગાર : Rs.13,000/-


કુલ જગ્યા : 398 


>> જાહેરાત <<
👇


સુરત મહાનગરપાલિકાનાં વિસ્તારોમાં કોવિડ-19 ની કામગીરી કરાવવા સારું ૦૩ માસ માટે તથા વેકસીનેશનની કામગીરી પુરી થાય ત્યાં સુધીના માટે (૧) મેડીકલ ઓફિસર(MBBS), (૨) સ્ટાફ નર્સ GNM/BSC(Nursing) (૩) નર્સ ANM (૪) વોર્ડબોય (૫)આયાની કરારીય ધોરણે માસિક ફીકસ વેતનથી ભરતી કરવા તથા પ્રતિક્ષાયાદી બનાવવા પી.આર.ઓ.નં.૧૪, તા.૦૨/૦૪/૨૦૨૧ થી અરજીઓ મંગાવવામાં આવેલ છે. જાહેરાતમાં જે તે જગ્યાને અનુરૂપ માંગ્યા મુજબની યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૦૯/૦૪/ર૦ર૧ સુધીમાં * સવારે ૧૧.૦૦ થી ૫.૦૦ કલાક સમય દરમ્યાન *સુમન હાઈસ્કુલ નં.૪, દિવાળી બાગ સોસાયટી સામે, ઋષભ ચાર રસ્તા, રાંદેર રોડ, સુરત ખાતે અસલ પ્રમાણપત્રો, પ્રમાણિત ઝેરોક્ષ નકલો તથા ફોટોગ્રાફ સાથે રૂબરૂ જઈ ફોર્મ ભરવાનું રહેશે. ઉપરોકત જણાવેલ કેડરો પૈકી જે કેડરોમાં રજીસ્ટ્રેશન સર્ટીફીકેટની જરૂરીયાત હોય, તો તેની નકલ ફરજિયાતપણે લાવવાની રહેશે તેમજ સદર જગ્યાઓ નિયમ મુજબ ફીકસ વેતનથી કરાર આધારીત ભરતીના નિયમો અને શરતોને આધિન ભરવામાં આવશે તેમજ અન્ય કોઈ પણ જાતના ભથ્થા અને નાણાંકીય લાભ ચુકવવામાં આવશે નહી. હાલની કોવિડ-૧૯ ની પરિસ્થિતિ ધ્યાને લઈ ઉપરોક્ત કેડરો ની રોજે રોજ મળેલ માન્ય અરજીના ઉમેદવારોને વહેલા તે પહેલાના ધોરણે નિમણૂંક આપવામાં આવશે.. 

ડૉક્યુમેન્ટ રજૂ કરવાની છેલ્લી  તા. : 09/04/2021 સુધી... 

સમય : 11.00 થી 05.00 સુધી. 

સ્થળ : સુમન હાઈસ્કૂલ શાળા, નંબર-4, દિવાળીબાગ સોસાયટીની સામે, રુષભ ચાર રસ્તા, અડાજણ, સુરત. 

ફૂલ નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો 

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો