SMC (સુરત મહાનગરપાલિકા) દ્વારા ભરતી...
પોસ્ટ : ડ્રાઈવર
કુલ જગ્યા : 27
લાયકાત : 10 પાસ + હેવી લાઇસન્સ
ઉંમર : 30 વર્ષ
પગાર : Rs.13,000/-
ડૉક્યુમેન્ટ રજૂ કરવાની છેલ્લી તા. : 30/04/2021
સ્થળ : 5મો માળ, ન્યુ એનેક્ષી બીલ્ડિંગ, મધ્યસ્થ મહેકમ (રિક્રૂટમેન્ટ) વિભાગ, સુરત મહાનગરપાલિકા, સુરત