નેશનલ T.B. એલિમિનેશન પ્રોગ્રામ (NTEP) કચ્છ દ્વારા ભરતી... 


પોસ્ટ 

  • સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઇઝર 
  • RNTCP લેબ ટેક્નિશિયન 

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 

ઇન્ટરવ્યુ તા. : 12/04/2021 

સમય : સવારે : 10.30 કલાકે 

સ્થળ : જિલ્લા ક્ષય કેન્દ્ર, પવન ચક્કી પાસે, કેમ્પ એરિયા ભુજ-કચ્છ