વેસ્ટર્ન રેલ્વે દ્વારા ભરતી...
પોસ્ટ : એપ્રેન્ટિસ
એડ નંબર : 01/2021લાયકાત : 10 પાસ (50% સાથે) + ITI જરૂરી ટ્રેડ સાથે
ઉંમર : 15 થી 24 વર્ષ
કુલ જગ્યા : 3591
ચલણ
- SC/ST/ વિકલાંગ / સ્ત્રી : ચલણ નથી
- અન્ય માટે : Rs.100/-
:: અગત્યની તારીખો ::
- ફોર્મ શરૂ થવાની તા. : 25/05/2021 (11 વાગ્યાથી)
- છેલ્લી તા. : 24/06/2021 (17.00 કલાક સુધી.)
ભરતી અંગેની સંપૂર્ણ નોટિફિકેશન : અહી ક્લિક કરો
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
https://www.rrc-wr.com/Tradeapp/Login/index