સમાજ કલ્યાણ દ્વારા વિદેશ અભ્યાસ લોન અને કોમર્શિયલ પાયલોટ તાલીમ લોન યોજના ફોર્મ શરૂ... 


યોજના 

  • વિદેશ અભ્યાસ લોન (15 લાખ સુધીની લોન)
  • કોમર્શિયલ પાયલોટ તાલીમ લોન યોજના (25 લાખ સુધીની લોન)
ફોર્મ ભરવાની તા. : 01/06/2021 થી 30/06/2021 સુધી... 


****  વેબસાઇટ માટે : અહી ક્લિક કરો 

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 
https://esamajkalyan.gujarat.gov.in/index.aspx