શીતલ આઇસ્ક્રીમ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ભરતી...


પોસ્ટ 
એકાઉન્ટ આસિસ્ટન્ટ 
લાયકાત : B.Com. / એકાઉન્ટના જાણકાર 

ટેલિકોલર 
લાયકાત : ગેજયુએટ 

રસ ધરાવતા ઉમેદવારોએ સંપૂર્ણ બાયોડેટા સાથે રૂબરૂ હાજર રહેવું. 

સરનામું : શીતલ કુલ પ્રોડક્ટ લિમિટેડ, પ્લોટ નંબર 75 થી 81, GIDC ઇસ્ટેટ અમરેલી-365601 

સમય : 10 થી 12 અને 3 થી 5