સમાજ કલ્યાણ દ્વારા આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ ફોર્મ શરૂ....
>>>> આ શાળાઓમાં વિદ્યાર્થીઓને શિક્ષણ, ભોજન, બુટ-મોજા, સ્ટેશનરી અને નિવાસ જેવી તમામ સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે...
ફોર્મ તા. : 24/05/2021
વધારેલ તા. : 25/06/2021 સુધી...
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
https://esamajkalyan.gujarat.gov.in/index.aspx