SMC (સુરત મહાનગરપાલિકા) દ્વારા ભરતી...
પોસ્ટ :
(૧) ઓપ્થેલ્મોલોજીસ્ટ(૨) પીડીયાટ્રિશિયન
સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે કોવિડ-૧૯ તથા મ્યુકોરમાઈકોસિસની કામગીરી કરાવવા માટે સીનીયર રેસીડેન્ટ(કલીનીકલ) (૧) ઓપ્થેલ્મોલોજીસ્ટ (૨) પીડીયાટ્રિશિયનની ૩ માસ માટે અથવા કોવિડ-૧૯ તથા મ્યુકોરમાઈકોસિસ જગ્યાઓની ૦૩ માસ માટે અથવા કોવિડ-૧૯ અંગેની કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી, બે માંથી જે વહેલું હોય તેટલા સમયગાળા માટે કરારીય ધોરણે માસિક ફીકસ વેતનથી ભરતી કરવા તથા પ્રતિક્ષાયાદી બનાવવાના બાબત.
લાયકાત :M.Pharm
પગાર : Rs.26,250/-
છેલ્લી તા. : 26/05/2021