રાજ્ય સરકારની હોસ્પિટલો અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સ્ટાફ નર્સ વર્ગ-3 માટે ભરતી પરીક્ષા કોલ લેટર શરૂ.....


પોસ્ટ : સ્ટાફનર્સ 

કોલ લેટર તારીખ : 09/06/2021 થી 20/06/2021 સુધી ડાઉનલોડ કરી શકાશે...


કોલ લેટર ડાઉનલોડ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

https://ojas.gujarat.gov.in/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=