Work at Home (Only For Girls)

Android App Development માટે પાર્ટ ટાઈમ ઘરેથી વર્ક કરી શકે તે માટે Android Application Developer - Girls ની જરૂર છે. એપ ડેવલોપમેન્ટનું સંપૂર્ણ જ્ઞાન હોવું જરૂરી છે. તેમજ ઘરે કમ્પ્યુટર સિસ્ટમ અને Android Studio સોફ્ટવેર ઇન્સ્ટોલ હોવું જરૂરી છે.


Salary : Base On Work OR Monthly Base ( As a like )

Qualification : Android Programming (Java Base) - Android Studio

Job Location : Work At Your Home


ઉપર મુજબની લાયકાત અને રસ ધરાવતી ઉત્સાહી વ્યક્તિ તેમનું સંપૂર્ણ રીઝયુમ વોટ્સેપ કરો.