ગુજરાત રાજ્ય ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર દ્વારા ભરતી...


પોસ્ટ 

  • સિનિયર પ્રોજેકટ મેનેજર 
  • પ્રોજેકટ મેનેજર 
  • આસિસ્ટન્ટ પ્રોજેકટ મેનેજર 
  • આસિસ્ટન્ટ પ્રોજેકટ મેનેજર (એકાઉન્ટસ) 

  અરજી કરવાની છેલ્લી તા. : 17/06/2021 થી 30/06/2021 સુધી... 

અરજી પ્રોસેસ : ઓફલાઇન 

અરજી મોકલવા માટે સરનામું : 

કાર્યપાલક નિયામકશ્રી GSTES, બિરસમુંડા ભવન, સેક્ટર 10-એ ત્રીજો માળ, ગાંધીનગર.