GETCO (ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ) દ્વારા વિદ્યુત સહાયક માટે ભરતી... 


પોસ્ટ : વિદ્યુત સહાયક (જુનિયર એંજિનિયર)

ઉંમર : 35 વર્ષથી વધુ નહીં 

લાયકાત : B.E./ B.Tech. 

કુલ જગ્યા : 352 

ચલણ 

  • ઓપન /OBC/ EWS માટે : Rs.500/-
  • SC/ ST માટે : Rs.250/- 

શરૂ થવાની તારીખ : 18/06/2021 

છેલ્લી તારીખ : ફોર્મ શરૂ થયાના 21 દિવસ સુધી. 


ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો 

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો 






ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.

https://getco21.onlineapplicationform.org/GETCO/