સાત પગલાં ખેડૂતના અંતર્ગત વિના મૂલ્યે છત્રી માટેના ફોર્મ શરૂ....
:::: યોજના :::
- વિના મૂલ્યે છત્રી
ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા બાબતની સહાય યોજના...
છેલ્લી તારીખ : 15/07/2021
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_SchemeDetails.aspx