ARO અહેમદાબાદ ઇન્ડિયન આર્મી ઓપન ભરતી... 

આર્મી ભરતી ગોધરા (પંચમહાલ)
(સ્થળ : ગોધરા (પંચમહાલ))
(ભરતી ફક્ રુ માટે છ.)
🔹 લાયકાત :- ધો. 10 અથવા 12 પાસ

ધો. 8 પાસ વાળા માટે પણ ટ્રેડ હોવાથી ફોર્મ ભરી શકશે.

પોસ્ટ 
  • સોલ્જર જનરલ ડ્યૂટી 
  • સોલ્જર ટ્રેડમેન 
  • સોલ્જર ટેકનિકલ 
  • સોલ્જર નર્સિંગ 
  • સોલ્જર ક્લાર્ક 

ફોર્મ તારીખ : 06/06/2021 20/07/2021 

ભરતી માટે જિલ્લા 
  • આણંદ 
  • વલસાડ 
  • તાપી 
  • ડાંગ 
  • નવસારી 
  • સાબરકાંઠા 
  • વડોદરા 
  • મહેસાણા 
  • સુરત 
  • બનાસકાંઠા 
  • નર્મદા 
  • મહીસાગર 
  • અમદાવાદ 
  • ગાંધીનગર 
  • અરવલ્લી 
  • છોટા ઉદેપુર 
  • ભરુચ 
  • ખેડા 
  • દાહોદ 
  • દમણ 
  • દાદરાનગર હવેલી 
 પોસ્ટ : સોલ્જર ટ્રેડમેન  

ઉંમર : 17.5 થી 23 વર્ષ (જન્મ તા. 01/10/1998 થી 01/04/2004 ની વચ્ચે હોવી જોઈએ)
ઊંચાઈ : 168
વજન : 48 Kg
છાતી 
76 cm ફુલાવ્યા વગરની છાતી
81 cm ફુલાવેલી છાતી
લાયકાત : 8 પાસ (દરેક વિષયમાં 33 માર્ક સાથે)


 પોસ્ટ : સોલ્જર ટ્રેડમેન  

ઉંમર : 17.5 થી 23 વર્ષ (જન્મ તા. 01/10/1998 થી 01/04/2004 ની વચ્ચે હોવી જોઈએ)
ઊંચાઈ : 168
વજન : 48 Kg
છાતી 
76 cm ફુલાવ્યા વગરની છાતી
81 cm ફુલાવેલી છાતી
લાયકાત : 10 પાસ (દરેક વિષયમાં 33 માર્ક સાથે)



 પોસ્ટ : સોલ્જર જનરલ ડ્યૂટી 

ઉંમર : 17.5 થી 21 વર્ષ 
(જન્મ તા. 01/10/2000 થી 01/04/2004 ની વચ્ચે હોવી જોઈએ)
ઊંચાઈ : 168
વજન : 50 Kg
છાતી :
77 cm ફુલાવ્યા વગરની છાતી
82 cm ફુલાવેલી છાતી
લાયકાત : 10 પાસ (45 % સાથે દરેક વિષયમાં 33 માર્ક સાથે)


 પોસ્ટ : સોલ્જર ટેકનિકલ

ઉંમર : 17.5 થી 23 વર્ષ
(જન્મ તા. 01/10/1998 થી 01/04/2004 ની વચ્ચે હોવી જોઈએ)
ઊંચાઈ : 167
વજન : 50 Kg
છાતી ⇓
76 cm ફુલાવ્યા વગરની છાતી
81 cm ફુલાવેલી છાતી
લાયકાત : 12 પાસ (ફિઝીક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ  50 % સાથે દરેક વિષયમાં 40 માર્ક સાથે)

 પોસ્ટ : સોલ્જર નર્સિંગ આસિસ્ટન્ટ

ઉંમર : 17.5 થી 23 વર્ષ (જન્મ તા. 01/10/1998 થી 01/04/2004 ની વચ્ચે હોવી જોઈએ)
ઊંચાઈ : 167
વજન : 50 Kg
છાતી 
77 cm ફુલાવ્યા વગરની છાતી
82 cm ફુલાવેલી છાતી
લાયકાત : 12 પાસ (ફિઝીક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, અંગ્રેજી  50 % સાથે દરેક વિષયમાં 40 માર્ક સાથે)


 પોસ્ટ : સોલ્જર ક્લાર્ક અને સ્ટોર કીપર ટેકનિકલ 

ઉંમર : 17.5 થી 23 વર્ષ (જન્મ તા. 01/10/1998 થી 01/04/2004 ની વચ્ચે હોવી જોઈએ)
ઊંચાઈ : 162
વજન : 50 Kg
છાતી 
77 cm ફુલાવ્યા વગરની છાતી
82 cm ફુલાવેલી છાતી
લાયકાત : 12 પાસ (60 % સાથે દરેક વિષયમાં 50 માર્ક સાથે)


તમારી ઉમર પ્રમાણે તમે ક્યાં ટ્રેડ માં ફોર્મ ભરી શકો તે જાણવા માટે નીચેનું બટન કિલક કરી એપ ઇન્સ્ટોલ કરો.

નોંધ :
⇛  8 પાસ ઉમેદવાર ટ્રેડમેનમાં ફોર્મ ભરી શકશે જેમાં નીચે આપેલ બે પોસ્ટ બતાવશે જેમાંથી કોઈ એક સિલેક્ટ કરવાની રહેશે.. 
1. House Keeper (ઘરની સંભાળ રાખનાર)
2. Mess Keeper (ભોજનશાળાની સંભાળ રાખનાર)

⇛  10 પાસ પર ટ્રેડમેનમા ફોર્મ ભરનાર ઉમેદવારને નીચે આપેલ પોસ્ટ બતાવશે જેમાંથી કોઈ એક સિલેક્ટ કરવાની રહેશે.. 
1. Artisan (Woodwork)-Tdn - કારીગર (લાકડાનું કામ)
2. Chef (રસોઈયો)
3. Dresser (U) - (મલમપટ્ટી કરનાર)
4. House Keeper (ઘરની સંભાળ રાખનાર)
5.  Mess Keeper (ભોજનશાળાની સંભાળ રાખનાર)
6. Painter & Decorater (પેઇન્ટર & સુશોભનના)
7. Steward (વ્યવસ્થાકર્તા)
8. Sopport Staff (ER) (સહાયક સ્ટાફ)
9. Trailor (U) (ટ્રેઇલર)
10. Washer man (ધોબી)


અગત્યની સૂચના 


>>>>> આર્મી ભરતી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધીમાં જો કોઈ ઉમેદવારને ફોર્મ ભરવાનું બાકી હોય તો વહેલી તકે ફોર્મ સંપૂર્ણ વિગત સાથે ભરી દેવું, અને જો ફોર્મ Submit થઈ ગયું હોય તો એક વાર નિરાંતે ફોર્મ ની તમામ વિગત જોઈ લેવી જો કોઈ ફેરફાર હોય તો વહેલી તકે ફેરફાર કરાવી લેવો, છેલ્લી તારીખ પૂરી થયા પછી કોઈ પણ ઉમેદવાર ફોર્મ નહીં ભરી શકે અને કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરી શકે જેની ખાસ નોંધ લેવી...

અગત્યની સૂચના 
>>>>> ભરતી ફોર્મ પૂરી થયાની છેલ્લી તારીખ પછી રોલ નંબર જનરેટ થશે. 
>>>>> ફોર્મ ની ફાઇનલ પ્રિન્ટ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પૂરી થયા પછી મેળવી શકાશે. 
>>>>> ઉમેદવાર ફોર્મ રદ (Cancel) કરવું હોય અથવા સુધારવધારા (Edit) કરવું હોય તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધી કરી શકાશે. 
>>>>> ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પૂરી થયા પછી કોઈ ફેરફાર કે સુધારા વધારા કરી શકાશે નહીં. 
>>>>> ફોર્મ ભર્યા પછી જો ફોર્મમાં કોઈ સુધારા વધારા કરેલ હોય તો ફરજિયાત સબમિટ બટન પર ક્લિક કરી ફોર્મ સબમિટ કરવું. 
>>>>> ફોર્મ ભર્યા પછી ફોર્મની પ્રિન્ટ સાથે એફિડેવિટ ફોર્મ મેળવી લેવું અને ભરતીમાં એફિડેવિટ કરાવી સાથે લઈ જવું. 
>>>>> ફોર્મ ભર્યા પછી ચોકકસપણે આખું ફોર્મ એકવાર જોઈ લેવું અને જો કોઈ ફેરફાર હોય તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધીમાં ફેરફાર થઈ જશે.. ત્યારબાદ કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય..


ભરતી રેલી સ્થળ અને તારીખ : from 05 August 2021 to 22 August at Kanelav Sports Complex, Godhra, Panchmahal.



➤ ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ :

1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. ધોરણ-10/12  ની માર્કશીટ ( પોસ્ટમાં માગ્યા પ્રમાણે )
4. આધાર કાર્ડ 
5. જો અગાઉ આર્મિમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોય તો રજીસ્ટ્રેશન ID પાસવર્ડ

ભરતી અંગે નોટિફિકેશન : અહી ક્લિક કરો





ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો

http://www.joinindianarmy.nic.in/default.aspx