ICPS (સંકલિત બાળ સુરક્ષા યોજના) દ્વારા ભરતી...
પોસ્ટ
- ઓફિસર ઇન્ચાર્જ સુપ્રિન્ટેડન્ટ
- કાઉન્સેલર
- પ્રોબેશન અધિકારી
- ગૃહમાતા
- સ્ટોર કીપર
છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં
જાહેરાત તા. : 22/06/2021
સ્થળ : જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, સી.બ્લોક, પ્રથમ માળ, નર્મદભવન, વડોદરા-390001