ઇન્ડિયન  આર્મીમાં ભરતી (લેડિઝ માટે ભરતી... ) વુમન મિલેક્ટ્રી


પોસ્ટ : સોલ્જર જનરલ ડ્યૂટી (વુમન મિલેક્ટ્રી પોલીસ)

લાયકાત : 10 પાસ

ઉંમર : 17.5 થી 21 વર્ષ 

ફોર્મ ભરવાની તા. : 06/06/2021 થી 20/07/2021 

ભરતી માટે શહેર 

  • અંબાલા 
  • લખનૌ 
  • જબલપુર 
  • બેલગાઉ
  • પુણે 
  • શિલોંગ 

આ ભરતી માટે કોઈપણ જિલ્લાની મહિલા ફોર્મ ભરી શકશે... 


::: ફૂલ નોટિફિકેશન ::: 

⇓⇓⇓


ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન : અહી ક્લિક કરો 

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

➤ ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ :

1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. ધોરણ-10/12  ની માર્કશીટ ( પોસ્ટમાં માગ્યા પ્રમાણે )
4. આધાર કાર્ડ 
5. જો અગાઉ આર્મિમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોય તો રજીસ્ટ્રેશન ID પાસવર્ડ