ઇન્ડિયન આર્મીમાં ભરતી (લેડિઝ માટે ભરતી... ) વુમન મિલેક્ટ્રી
લાયકાત : 10 પાસ
ઉંમર : 17.5 થી 21 વર્ષ
ફોર્મ ભરવાની તા. : 06/06/2021 થી 20/07/2021
ભરતી માટે શહેર
- અંબાલા
- લખનૌ
- જબલપુર
- બેલગાઉ
- પુણે
- શિલોંગ
આ ભરતી માટે કોઈપણ જિલ્લાની મહિલા ફોર્મ ભરી શકશે...
::: ફૂલ નોટિફિકેશન :::
⇓⇓⇓
ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન : અહી ક્લિક કરો
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
➤ ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ :
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ ભરતી વખતે મોબાઈલ હાજરમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. ધોરણ-10/12 ની માર્કશીટ ( પોસ્ટમાં માગ્યા પ્રમાણે )
4. આધાર કાર્ડ
5. જો અગાઉ આર્મિમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોય તો રજીસ્ટ્રેશન ID પાસવર્ડ