ગુજકેટ (ગુજરાત કોમન એંટરન્સ ટેસ્ટ) ફોર્મ શરૂ...
- ફોર્મ શરૂ થવાની તા. : 25/01/2022 થી (12.30 કલાકથી)
- છેલ્લી તા. : 05/02/2022 સુધી...
પરીક્ષા ફી : Rs.300/-
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
બુકલેટ માટે : અહી ક્લિક કરો
જરૂરી ડૉક્યુમેન્ટ
- ફોટો/સહી
- આધારકાર્ડ
- ધો.10 ની માર્કશીટ
- જાતિનો દાખલો
- આવકનો દાખલો
- SID નંબર અથવા ધો.12 એપ્લિકેશન નંબર
- નોંધ : જો SID નંબર અથવા ધો.12 એપ્લીકેશન નંબર ન હોય તો ઓનલાઈન મળી શકશે.
બાકી ડૉક્યુમેન્ટ ફોર્મ શરૂ થયાના સમયે મુકાશે...
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
https://gujcet.gseb.org/