GMC (ગાંધીનગર મ્યુન્સિપાલ કોર્પોરેશન) દ્વારા પ્રાથમિક શાળામાં શિક્ષક માટે ભરતી.... 


પોસ્ટ : શિક્ષક અને પટ્ટાવાળા 

અરજી કરવાની તારીખ : 21/06/2021 થી 25/06/2021 સુધી... 

રૂબરૂ મુલાકાત માટે સમય અને સ્થળ : 

તારીખ : 25/06/2021 સમય : 11.00 થી 02.00 સુધી. 

સ્થળ : શાસનાધિકારી કચેરી, સહયોગ સંકૂલ, સે-11, ગાંધીનગર.