કલ્પના અગરબતી કંપની ભાવનગરમાં ભરતી... 


પોસ્ટ : સેલ્સમેન 

નોકરીનું સ્થળ : ભાવનગર

ભારતની નામાંકિત અગરબતી કંપની કલ્પના અગરબતી માટે ભાવનગર પ્રોપરમાં કામ કરી શકે તેવા છોકરાની જરૂર છે. 

લાયકાત : 12 પાસ 

પગાર : Rs.12000/- + DA 

નોંધ : FMCG લાઈનની અનુભવી

મો. પાર્થ કુમાર મહેતા (સેલ્સ ઓફિસર) : 9998815047