માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા પ્રોવિઝનલ આન્સર કી જાહેર...
પોસ્ટ
- સિનિયર સબ એડીટર વર્ગ-૩ અને માહિતી મદદનીશ વર્ગ-૩
- નાયબ માહિતી નિયામક વર્ગ-૧ અને સહાયક માહિતી નિયામક(સંપાદન) વર્ગ-૨
>>> માહિતી અને પ્રસારણ વિભાગની જાહેરાત ક્રમાંક: INFO/202021/1 અન્વયે સિનિયર સબ એડીટર વર્ગ-૩ અને માહિતી મદદનીશ વર્ગ-૩ ની ભરતી માટે તા:૨૭-૦૬-૨૦૨૧ ના રોજ યોજાયેલ પ્રિલિમિનરી પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી. રજૂઆત કરવા માટેની આખરી તારીખ ૦૪-૦૭-૨૦૨૧. : અહી ક્લિક કરો
>>> માહિતી અને પ્રસારણ વિભાગની જાહેરાત ક્રમાંક: INFO/202021/2 અન્વયે નાયબ માહિતી નિયામક વર્ગ-૧ અને સહાયક માહિતી નિયામક(સંપાદન) વર્ગ-૨ ની ભરતી માટે તા:૨૭-૦૬-૨૦૨૧ ના રોજ યોજાયેલ પ્રિલિમિનરી પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી. રજૂઆત કરવા માટેની આખરી તારીખ ૦૪-૦૭-૨૦૨૧. : અહી ક્લિક કરો
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો