સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્કમાં ભરતી.... 

IBPS (ઇન્સ્ટીટ્યુટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્સન કમિશન) દ્વારા 10368 જગ્યા માટે ગ્રામીણ બેંકમાં ભરતી... 


પોસ્ટ :
ઓફિસ આસિસ્ટન્ટ મલ્ટીપર્પસ
ઓફિસર સ્કેલ-1 ( આસિસ્ટન્ટ મેનેજર)
ઓફિસર સ્કેલ-II 
ઓફિસર સ્કેલ-III 
 
લાયકાત : ગ્રેજ્યુએટ

લાયકાતની વિગતવાર માહિતી માટે : અહી ક્લિક કરો

કુલ જગ્યા : 10368 

ચલણ 
>>>  SC/ ST/ વિકલાંગ /એક્સ સર્વિસમેન : Rs.175/- + બેન્ક ચાર્જ 
>>>  અન્ય માટે : Rs.850/-
 
:: ભરતીમાં સમાવેશ બેન્કોનું લિસ્ટ :: 
👇👇




ઉંમર : 21 થી 40 વર્ષ 


તમારી ઉમર પ્રમાણે તમે ક્યાં ટ્રેડ માં ફોર્મ ભરી શકો તે જાણવા માટે નીચેનું બટન કિલક કરી એપ ઇન્સ્ટોલ કરો.
ઉંમરમાં છૂટછાટ : અહી ક્લિક કરો 

પરીક્ષાનો અભ્યાસક્રમ : અહી ક્લિક કરો 

પરિક્ષાની ભાષા માટે : અહી ક્લિક કરો

>>>  ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો

****   ફોર્મ ભરવાની તારીખ : 08/06/2021
****   છેલ્લી તા. : 28/06/2021 સુધી...

જરૂરી ડૉક્યુમેન્ટ 
  • ફોટો/સહી
  • આધારકાર્ડ
  • લાયકાત પ્રમાણેની માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
  • ડાબા હાથના અંગૂઠાનું નિશાન
  • સ્વહસ્તાક્ષર
સ્વહસ્તાક્ષરમાં નીચે આપેલ લખાણ એક સફેદ કોરા કાગળમાં લખવાનું રહેશે... 




ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 
ઓફિસ આસિસ્ટન્ટ 
https://ibpsonline.ibps.in/rrbsoaxmay21/
ઓફિસર સ્કેલ II & III 
https://ibpsonline.ibps.in/rrbsx23may21/
ઓફિસર સ્કેલ-I 
https://ibpsonline.ibps.in/rrbxas1may21/